સંસ્થા દ્રારા જુનાગઢ મુકામે સંચાલિત શ્રીબાઇ કુમાર છત્રાલય આવેલ છે. જેમા સમાજના વિધાર્થીઓને ટોકન દરે છત્રાલયમાં પ્રવેશ આપવામા આવે છે.
હવે પછીનો નેત્ર યજ્ઞ કેમ્પ તા. ૧૦/૦૩/૨૦૧૭ ને બુધવારના રોજ છે તો દરેકે સવારે વહેલા સંસ્થામા હાજર રહી પોતાનું નામ નોંધવી દેવું.
જ્યોતિરથ યાત્રા અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પ્રવાસ કરી રહી છે.
આવનાર વિધાર્થી સન્માન સમારોહ તા.૦૫/૦૮/૨૦૧૭ ને સોમવાર્ના રોજ હોય તો દરેકવિધાર્થીઓએ પોતાની માર્કશીટ્ની નકલ વહેલી તકે સંસ્થામા પહોચતી કરવી.