શ્રીબાઇધામ તાલાલા (ગીર) ખાતે શ્રીબાઇ માતાજીના મંદિરનું નવનિર્માણ પ્રસંગે તા.૧૭/૦૫/૨૦૧૧ ના રોજ શિલારોપણ કાર્યક્રમ ઉજવાયો. આ શિલારોપણ કાર્યક્રમ ઉપસ્થીત સંતો મહંતો ના વરદ હસ્તે યોજ્વામા આવેલ.
સંસ્થાનું અર્ધવાર્ષિક સંમેલન દર વર્ષે યોજવામા આવે છે. જેમા સમાજના મહાનુભાવો તેમજ તેજ્સ્વી વિધાર્થીઓનું સંન્માન કરવામા આવે છે.