• શ્રીબાઇ માતાજીના મંદીર નુ નવનિર્માણ કાર્ય હાથ ધરવામા આવેલ છે જ્ઞાતિ જનોએ યથાયોગ્ય સહકાર આપવા નમ્ર વિનંતિ.
shribai

શ્રીસોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ શ્રીબાઇ આશ્રમ - તાલાલા(ગીર)

banner

સંસ્થાની પ્રવ્રૂતિઓ /તહેવારો

img

ધર્મશાળા

02-13-2017

શ્રીબાઇધામમા યાત્રીઓ માટે ધર્મશાળાની વ્યવસ્થા છે જેમાં રહેવા જમવાની સુંદર વ્યવસ્થા છે તેમજ પ્રાંચી મુકામે પણ સંસ્થા દ્રારા ધર્મશાળાની વ્યવસ્થા ત્યાં પિતૃશ્રાદ્ધ, નારાયણ બલિ શ્રાદ્ધ  તેમજ પિતૃમોક્ષ કાર્યમાટે જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ છે.

Subscribe Our Newsletter