શ્રી અખિલ સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ શ્રીબાઇધામ તાલાલા (ગીર) અને શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે શ્રીબાઇ માતાજીની " જ્યોતિ રથ યાત્રા " નું આયોજન કરવામા આવેલ છે. આ જ્યોતિ રથ યાત્રાનું પ્રસ્થાન તા.૨૩/૦૧/૨૦૧૬ અને શનિવારના રોજ રાજકોટ મુકામે થી કરેલ.