• શ્રીબાઇ માતાજીના મંદીર નુ નવનિર્માણ કાર્ય હાથ ધરવામા આવેલ છે જ્ઞાતિ જનોએ યથાયોગ્ય સહકાર આપવા નમ્ર વિનંતિ.
shribai

શ્રીસોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ શ્રીબાઇ આશ્રમ - તાલાલા(ગીર)

banner

અમારા કાર્યક્રમો

મંદિર શિલા રોપણ

શ્રીબાઇધામ તાલાલા (ગીર) ખાતે શ્રીબાઇ માતાજીના મંદિરનું નવનિર્માણ પ્રસંગે તા.૧૭/૦૫/૨૦૧૧ ના રોજ શિલારોપણ કાર્યક્રમ ઉજવાયો. આ શિલારોપણ કાર્યક્રમ ઉપસ્થીત સંતો મહંતો ના વરદ હસ્તે યોજ્વામા આવેલ.

અર્ધવાર્ષિક સંમેલન

સંસ્થાનું અર્ધવાર્ષિક સંમેલન દર વર્ષે યોજવામા આવે છે. જેમા સમાજના મહાનુભાવો તેમજ તેજ્સ્વી વિધાર્થીઓનું સંન્માન કરવામા આવે છે.

મંદિર નવનિર્માણ

શ્રીબાઇ માતાજીના મંદિર નવનિર્માણ કાર્ય માં માતાજીનું વિશાળ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.

Subscribe Our Newsletter